0
કમ્પ્યુટર નોલેજ

(૧) વિનડોઝમાં હાઇપરનેટ નો કયો મોડ છે?
► પાવર મેનેજ્મેન્ટ                                                        
(૨)પાવર ઓન સેલ્ફ ટેસ્ટ કયા પ્રોસેસ નો પાર્ટ છે?
►બુટિંગ
(૩) એક સ્લાઇડ શોમાં ડિજિટલ પિક્ચર્સને એક બંચમાં રાખવા માટે શેનો ઉપયોગ કરાય છે?
►ફોટો આલ્બમ
(૪) ડોક્યુમેન્ટ્માં એક પેજ ને વર્ટિકલ  એલાઇમેન્ટને શેનો ઉપયોગ કરી બદલી શકાય છે?
►પેજ સેટઅપ
(૫) ઓટો કરેક્ટનું મૌલિક કાર્ય શુ છે?
►મિસસ્પેલ્ડ વર્ડ્ને રિપ્લેસ કરવો
(૬) ભારત સરકાર કયા વર્ષથી ઇન્ફ્ર્મેશન નેટ્વર્ક નિકનેટનો  ઉપયોગ કરી રહેલ છે?
►ઇ.સ. ૧૯૮૭ થી .
(૭)વિનડોઝ ઓપરેટિંગ સિસ્ટ્મ અને એક ઇન્ટેલ કે ઇન્ટેલને અનુરૂપ માઇક્રોપ્રોસેસર એક પ્લેટ્ફોર્મને સમાવિષ્ટ કરે છે તેને શુ કહે છે?
►વિન્ટેલ
(૮)કઇ એક મેકેનિઝમ છે જે રજિસ્ટર અને વેબ સર્વિસ  એપ્લિકેશન ને લોકેટ કરે છે?
►UDDI
(9) લુક અપ અને રેફરેન્સ ફંક્શનના ઘનિષ્ઠ રૂપથી  સંબંધિત ફંક્શનની કેટેગરીને શું કહે છે?
► ઇંન્ફર્મેશન
(૧૦)લિમિટ્સનો ઉપયોગ કરિ શેપ્શને રિપ્રેઝ્ન્ટ  કરવું એ કઇ મેથડ છે ?
►બાઉન્ડરી રિપ્રેઝેન્ટેશન
(૧૧)બેંડ્વિડ્થ  શેની ક્ષમતા ને રિપ્રેઝેન્ટ કરે છે?
►કનેક્શન
(૧૨)ડેટા ફ્લો અને ડેટા સ્ટોર શેનાથી બનેલા છે?
►ડેટા સ્ટ્રક્ચર
(૧૩)કઇ એક પુનરાવ્રુતીય પ્રોસેસ છે જે સિસ્ટમ ડેવલપમેન્ટ લાઇફ સાઇકલના એનાલિસિસ ફેજનો એક પાર્ટ છે?
►પ્રોટોટાઇપિંગ
(૧૪)પાવરપોઇન્ટ ફોટો આલબમ શું છે?
►એક પ્રેઝ્ન્ટેશન
(૧૫)એક પ્રોજેક્ટના ફ્સટઁ ફેજનીના ડેવલપિંગને શું કહેવાય છે?

►કોન્સેપ્શન 


     

Post a Comment

 
Top