0




(૧) ભારતમાં સૌ પ્રથમવાર રાષ્ટ્રીય કટોકટી કયા વર્ષે જાહેર કરાઇ ?
► ઇ.સ ૧૯૬૨માં
(૨) 16મી લોક્સભામાં કેટ્લા સભ્યોની ચુંટ્ણી થાઇ ?
► ૫૪૩
(૩) અત્યાર સુધી ભારતમાં કેટ્લી વાર સંસદનાં બન્ને  ગ્રુહોની સયુક્ત બેઠક બોલાવવામાં આવેલ છે?
► ત્રણ વાર
(૪) કેંદ્રીય મંત્રી મંડલ કોને જવાબદાર છે.?
► લોક્સભાને
(૫) ભારતના ઉપરાષ્ટ્રપતિનિ ચુંટ્ણી કોન કરે છે?
► લોક્સભા અને રાજયસભાના સભ્યો
(૬) ભારતના રાષ્ટ્રપતિ પોતાનુ રાજીનામુ કોને આપે છે ?
► ઉપરાષ્ટ્રપતિને
(૭) રાજ્યના નિચલા સદન ને શુ કહે છે ?
► વિધાનસભા
(૮) ભારતના બંધારણમાં પ્રથમ સુધારો કયા વર્ષે કરવામાં આવ્યો?
► ૧૯૫૧ માં

                              ►www.parimalasodiya.blogspot.com◄

(૧૦) કઇ રિટ દ્વારા હાઇ—કોર્ટ  કે સુપ્રીમકોર્ટ કોઇ વ્યક્તીને કે સમુદાયને  આદેશ આપે છે કે તે પોતાના કર્તવ્યનુ પાલન કરે ?
►  પરમાદેશ  રિટ
(૧૧)  રાષ્ટ્રપતિ બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત લોક્સભાને ભંગ કરી શકે છે?
► અનુચ્છેદ ૮૫(૨)(બી)
(૧૨) ગુજરાત વિધાનસભા ભવનનુ નામ શુ છે
► વિઠ્ઠલભાઇ પટેલ ભવન
(૧૩) સમાનતાનો અધિકાર ભારતીય બંધારણના કયા ૫ અનુચ્છેદોમાં આપવામાં  આવેલ છે?
► અનુચ્છેદ ૧૪ થી ૧૮ માં
(૧૪) અંદામાન-નિકોબાર દ્રિપ  કઇ હાઇકોર્ટના કાર્યક્ષેત્રનિ અંતર્ગત આવે છે?
► કોલકાતા હાઇકોર્ટ
(૧૫)  પક્ષપલટા વિરોધી કાયદા  સાથે બંધારણનો કયો સુધારો સંબંધિત છે?
► ૫૨ મો


                            ►www.parimalasodiya.blogspot.com◄


Post a Comment

 
Top