0
કમ્પ્યુટર નોલેજ

(૧) વિનડોઝમાં હાઇપરનેટ નો કયો મોડ છે?
પાવર મેનેજ્મેન્ટ                                                        
(૨)પાવર ઓન સેલ્ફ ટેસ્ટ કયા પ્રોસેસ નો પાર્ટ છે?
બુટિંગ
(૩) એક સ્લાઇડ શોમાં ડિજિટલ પિક્ચર્સને એક બંચમાં રાખવા માટે શેનો ઉપયોગ કરાય છે?
ફોટો આલ્બમ
(૪) ડોક્યુમેન્ટ્માં એક પેજ ને વર્ટિકલ  એલાઇમેન્ટને શેનો ઉપયોગ કરી બદલી શકાય છે?
પેજ સેટઅપ
(૫) ઓટો કરેક્ટનું મૌલિક કાર્ય શુ છે?
મિસસ્પેલ્ડ વર્ડ્ને રિપ્લેસ કરવો
(૬) ભારત સરકાર કયા વર્ષથી ઇન્ફ્ર્મેશન નેટ્વર્ક નિકનેટનો  ઉપયોગ કરી રહેલ છે?
ઇ.સ. ૧૯૮૭ થી .
(૭)વિનડોઝ ઓપરેટિંગ સિસ્ટ્મ અને એક ઇન્ટેલ કે ઇન્ટેલને અનુરૂપ માઇક્રોપ્રોસેસર એક પ્લેટ્ફોર્મને સમાવિષ્ટ કરે છે તેને શુ કહે છે?
વિન્ટેલ
(૮)કઇ એક મેકેનિઝમ છે જે રજિસ્ટર અને વેબ સર્વિસ  એપ્લિકેશન ને લોકેટ કરે છે?
UDDI
(9) લુક અપ અને રેફરેન્સ ફંક્શનના ઘનિષ્ઠ રૂપથી  સંબંધિત ફંક્શનની કેટેગરીને શું કહે છે?
ઇંન્ફર્મેશન
(૧૦)લિમિટ્સનો ઉપયોગ કરિ શેપ્શને રિપ્રેઝ્ન્ટ  કરવું એ કઇ મેથડ છે ?
બાઉન્ડરી રિપ્રેઝેન્ટેશન
(૧૧)બેંડ્વિડ્થ  શેની ક્ષમતા ને રિપ્રેઝેન્ટ કરે છે?
કનેક્શન
(૧૨)ડેટા ફ્લો અને ડેટા સ્ટોર શેનાથી બનેલા છે?
ડેટા સ્ટ્રક્ચર
(૧૩)કઇ એક પુનરાવ્રુતીય પ્રોસેસ છે જે સિસ્ટમ ડેવલપમેન્ટ લાઇફ સાઇકલના એનાલિસિસ ફેજનો એક પાર્ટ છે?
પ્રોટોટાઇપિંગ
(૧૪)પાવરપોઇન્ટ ફોટો આલબમ શું છે?
એક પ્રેઝ્ન્ટેશન
(૧૫)એક પ્રોજેક્ટના ફ્સટઁ ફેજનીના ડેવલપિંગને શું કહેવાય છે?

કોન્સેપ્શન 


     

Post a Comment

 
Top