0
() .ભોજપત્રો કયા વ્રુક્ષની છાલ માંથી બનાવવામાં આવતા હતા ?
ભુર્જ નામના વ્રુક્ષ ની છાલ માથી.
૨.કઇ પધ્ધ્તીથી પુરાતત્વીક અવષેશો નો સમયગાળો જાની શકાય છે?
કાર્બનડેટીંગ પદ્ધ્તિથી
૩.હેમ્ચંદ્રાચાર્ય લાઇબ્રેરી ક્યા આવેલી છે?
પાટણ
૪. મહાવીર જૈન આરાધના કેંન્દ્ર ક્યા આવેલુ છે?
કોબા ( ગાંધીનગર )
૫.NATMO(નેશનલ એટલાસ થિમૈટિક મેપ ઓર્ગેનાઇકજેશન) ક્યા આવેલ છે?
કોલકાતા
૬. નક્શામાં કથ્થાઇ રંગ શુ દર્શાવવા માટે વપરાય છે?
ઉચાઇ
૭. નક્શામાં લીલો  રંગ શુ દર્શાવવા માટે વપરાય છે?
જંગલ અને વનસ્પતિ
૮. નક્શામાં પીળો રંગ શુ દર્શાવવા માટે વપરાય છે?
મેદાન
૯.નૈઋર્ત્ય દિશા કઇ બે દિશાઓ વચ્ચેઆવેલી છે?
પશ્ચીમ દિશા
૧૦.ભારતનું નાગરિત્વ મેળવવાની કેટ્લી રીતો છે?
૨ ( જ્ન્મ થી અને કાયદાથી)
૧૧.આદિ પાષાણયુગ ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
અન્ન સંગ્રહાક તબ્બકો
૧૨.ભીમબેટકા એટ્લે હાલનુ કયુ રાજ્ય ?
મંધ્યપ્રદેશ
૧૩.ગુજરાતમાથી લધુપાષાણ યુગ ના અવશેષો ક્યાથી મળી આવ્યાછે ?
સાબરમતી પ્રદેશ ના લાંધણજ અને આખજ  અને મહીપ્રદેશ ના અમરાપુર માથી
૧૪.ચાકડા પર ધડેલા ચિત્રિત માટીપત્રો અને ધાતુપત્રો ની કળા એટ્લે કે કાંસા ની કળા  કોના સમય મા વિક્સી  છે ?
હડ્ડ્પીય સંસ્ક્રુતિ ના સમય માં
૧૫.પ્રુથ્વીના ગોળા પર આવેલ આડી રેખાઓને કયા નામે ઓળખવામાં આવે છે?
અક્ષાંશવ્રુતો
Post a Comment

 
Top