0
સામાન્ય વિજ્ઞાન

(૧) શરીર નો કયો અવયવ પંપ જેવુ કાર્ય કરે છે?
હદય
(૨)પાણીની કઠિનતા દુર કરવા માટે તેમા કયો પદાર્થ ઉમેરવામાં આવે છે?
બ્લીચિંગ પાવડર
(૩)સૌર ઉર્જાની મદદ થી ખોરાક રાંધવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?
સોલાર કુકર
(૪)વનસ્પતિનું શ્વસન અંગ કયુ છે.
પર્ણ
(૫)આહારનો કયો ઘટક શરીરને શક્તિ અને ગરમી પુરી પાડે છે?
ચરબી
(૬)સલ્ફર કયા ખાધપદાર્થમાંથી મળે છે?
ડુંગળી
(૭) લોહીના કેન્સર ને શુ કહેવાય ?
લ્યુકેમિયા
(૮)ડેંટ્રોલોજી મા શાનો અભ્યાસ થાય છે?
વ્રુક્ષો નો
(૯)રસીકરણ શબ્દ સૌ પ્રથમ કોણે વાપર્યો હતો?
એડ્વર્ડ જેનરે
(૧૦)પ્રતિક્ષિપ્ત ક્રિયાનુ નિયંત્રણ કોણ કરે છે?
કરોડરજ્જુ
(૧૧)કેલ્સીફેરોલ કયા વિટામિનનું રાસાયણિક નામ છે?
વિટામિણ ડી
(૧૨)ભારત ની પ્રથમ અણુભઠ્ઠીનુ નામ શુ હતુ ?
અપ્સરા
(૧૩)સ્વાદુપિંડનો કયો હોર્મોન લોહીમાં ગ્લુકોઝનુ નિયંત્રણ કરે છે?
ઇંસ્યુલિન
(૧૪)ઓપ્ટોમીટર શુ છે?
દ્રષ્ટીક્ષમતામાપક સાધન
(૧૫)હાડકામાં ફ્રેક્ચર જાણવા માટે શેનો ઉપયોગ થાય છે?
એક્સ રે

                www.parimalasodiya.blogspot.comPost a Comment

 
Top