0
ગુજરાતની ભુગોળ
(૧)બનાસ નદી ની બે શાખા નદીઓ કઇ છે?
સિપ્રિ અને બાલારામ
(૨) ડાકોર માં કયુ તળાવ છે?
ગોમતી તળાવ
(૩)અરવલ્લીની ગિરિમાળામાં ગુજરાત નુ કયુ પ્રખ્યાત તિર્થધામ આવેલ છે?
અંબાજી
(૪)સુમુલ ડેરિ ક્યા આવેલી છે?
સુરત
(૫)જાફરાબાદ બંદર ક્યા આવેલુ છે?
અમરેલી
(૬)કચ્છના નાના રણ અને નળ સરોવર વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખવામાં આવે છે?
ઝાલાવાળ
(૭)ચરોતર કઇ બે નદીઓ વચ્ચે આવેલો પ્રદેશ છે?
મહિ અને શેઢી
(૮)સોમનાથ કઇ નદી ના કિનારે આવેલું છે?
હિરણ
(૯)ગોલ્ડ્ન બ્રિજ કઇ નદી પર આવેલો છે?
નર્મદા(ભરુચ)
(૧૦)ત્રિનેશ્વર મહાદેવનુ મંદિર કયા જિલ્લા માં આવેલુ છે?
સુરેંદ્રનગર
(૧૧)સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભુમિ કયા જિલ્લામાં છે?
મોરબી
(૧૨)કંઠીનું મેદાન કયા જિલ્લામાં છે?
કચ્છ જિલ્લામાં
(૧૩)ગુજરાતનુ ક્યુ બંદર મત્સ્યબંદર તરીકે ઓળખવામા આવે છે?
વેરાવળ
(૧૪)ગુજરાતનુ કયુ મંદિર કર્ક્વ્રુત પર આવેલુ છે?
મોઢેરાનુ સુર્યમંદિર
(૧૫)ગુજરાતનુ રાજ્ય પંખી કયુ છે?
સુરખાબ
            www.parimalasodiya.blogspot.com




Post a Comment

 
Top