0
ગુજરાતનો ઇતિહાસ

(૧)દાંડીકુચ દરમિયાન પોતાની ધરપકડ થાય તો દાંડીકુચનું નેતૃત્વ કરવા માટે ગાંધીજીએ કોની પસંદગી કરી હતી ?
અબ્બસ તૈયબજી
(૨)ગુજરાતની ભૌગોલિક સીમાઓનો વિસ્તાર કયા કુળના શાશન મા સૌથી વધારે થયો હતો ?
સોલંકી વંશ
(3)આદિવાસીઓ ના ઉત્થાન માતે દક્ષિન ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા કોને સ્થાપી હતી?
જુગાતરામ દવે
(૪)મહાગુજરાત લડતનુ નેતૃત્વ કોને કર્યુ હતુ ?
ઇંદુલાલ યાજ્ઞિક
(૫)ગુજરાત ભીલ સેવા મંડલની સ્થાપના કોને કરી હતી?
ઠક્કરબાપાએ (અમ્રુતલાલ ઠક્કર)
(૬)વાસ્કો ડી ગામાને ગુજરાતનો રસ્તો બતાવનાર ખલાસી કોન હતો ?
કાનજી માલમ
                            www.parimalasodiya.blogspot.com    

(૭)રુદ્રમહાલય નુ સમારકામ કોને કરાવ્યુ હતુ ?
સિધ્ધરાજ જયસિંહ
(૮)સિધ્ધપુર નુ પૌરાણીક નામ શુ હતુ ?
શ્રીસ્થળી
(૯)હિંમતનગર ની સ્થાપના કોને કરી હતી?
અહમદશાહે
(૧૦) ગુજરાત માં સૌ પ્રથમ માહિલા સ્નાતક કોન હતા?
વિદ્યાગોરી નિલકંઠ
(૧૧) ગુર્જરભુમિ પર સ્વ્તંત્ર સતા ધારણ કરનારો કયો રાજવી હતો ?
ભટ્ટાર્ક
(૧૨)અણહિલપુર કયા શહેર નુ પૌરણીક નામ છે?
પાટણ
(૧૩)સ્વાતંત્ર ચળવળનું ચિહન ચક્ર રાખવાનુ ગાંધીજી ને કોણે સુચ્વ્યુ હતુ ?
ગંગાબેન મજ્મુદાર                       
(૧૪)વલ્લભ વિધ્યાનગર અને ચરોતર એજ્યુકેશન સોસયટીના આધ સ્થાપક કોણ હતા?
ભાઇલાલભાઇ પટેલ
(૧૫)બાદશાહનો હજીરો અને રાણીનો હજીરો નામની ઇમારતો અમદાવાદ માં કયા સ્થળે છે?
માણેકચોક
                                  www.parimalasodiya.blogspot.com


Post a Comment

 
Top