0




(૧) ભારતમાં સૌ પ્રથમવાર રાષ્ટ્રીય કટોકટી કયા વર્ષે જાહેર કરાઇ ?
ઇ.સ ૧૯૬૨માં
(૨) 16મી લોક્સભામાં કેટ્લા સભ્યોની ચુંટ્ણી થાઇ ?
૫૪૩
(૩) અત્યાર સુધી ભારતમાં કેટ્લી વાર સંસદનાં બન્ને  ગ્રુહોની સયુક્ત બેઠક બોલાવવામાં આવેલ છે?
ત્રણ વાર
(૪) કેંદ્રીય મંત્રી મંડલ કોને જવાબદાર છે.?
લોક્સભાને
(૫) ભારતના ઉપરાષ્ટ્રપતિનિ ચુંટ્ણી કોન કરે છે?
લોક્સભા અને રાજયસભાના સભ્યો
(૬) ભારતના રાષ્ટ્રપતિ પોતાનુ રાજીનામુ કોને આપે છે ?
ઉપરાષ્ટ્રપતિને
(૭) રાજ્યના નિચલા સદન ને શુ કહે છે ?
વિધાનસભા
(૮) ભારતના બંધારણમાં પ્રથમ સુધારો કયા વર્ષે કરવામાં આવ્યો?
૧૯૫૧ માં

                              www.parimalasodiya.blogspot.com

(૧૦) કઇ રિટ દ્વારા હાઇ—કોર્ટ  કે સુપ્રીમકોર્ટ કોઇ વ્યક્તીને કે સમુદાયને  આદેશ આપે છે કે તે પોતાના કર્તવ્યનુ પાલન કરે ?
 પરમાદેશ  રિટ
(૧૧)  રાષ્ટ્રપતિ બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત લોક્સભાને ભંગ કરી શકે છે?
અનુચ્છેદ ૮૫(૨)(બી)
(૧૨) ગુજરાત વિધાનસભા ભવનનુ નામ શુ છે
વિઠ્ઠલભાઇ પટેલ ભવન
(૧૩) સમાનતાનો અધિકાર ભારતીય બંધારણના કયા ૫ અનુચ્છેદોમાં આપવામાં  આવેલ છે?
અનુચ્છેદ ૧૪ થી ૧૮ માં
(૧૪) અંદામાન-નિકોબાર દ્રિપ  કઇ હાઇકોર્ટના કાર્યક્ષેત્રનિ અંતર્ગત આવે છે?
કોલકાતા હાઇકોર્ટ
(૧૫)  પક્ષપલટા વિરોધી કાયદા  સાથે બંધારણનો કયો સુધારો સંબંધિત છે?
૫૨ મો


                            www.parimalasodiya.blogspot.com


Post a Comment

 
Top